GPSC Class 1 - 2 2019 Paper 2

Question 43
EASYCorrect: +1Incorrect: -1

નીચેના વિધાનો ધ્યાને લો.
1. ભારતમાં કૃષઈ પાક વર્ષ જુલાઈથી જૂન હોય છે.
2. ખરીફ પાકની ઋતુ જુલાઈથી ઓકટોબર છે.
3. રવિ પાકની ઋતુ ઓક્ટોબરથી માર્ચ છે.
4. જુવાર, બાજરી અને મકાઈ મુખ્ય રવિ પાક છે.

    a
    માત્ર 1, 2 અને 4
    b
    માત્ર 2, 3 અને 4
    c
    માત્ર 1,2 અને 3
    d
    1,2,3 અને 4