મિસાઈલના સંદર્ભમાં નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. બેલીસ્ટીક મિસાઈલ્સ પૃથ્વીના વાતાવરણની બહાર જઈ પૃથ્વીના વાતાવરણમાં પુન: પ્રવેશ કરે છે.
2. ક્રુઝ મિસાઈલ્સ પૃથ્વીની સપાટીને સમાંતર સફર કરે છે. તેઓ તેમના સમગ્ર માર્ગ દરમ્યાન “ગાઈડેડ" હોય છે અને વાતાવરણમાં રહે છે..
3. બેલીસ્ટીક મિસાઈલ્સ લોન્ચ થયા પછી ઉડાનના શરૂઆતના તબક્કામાં અને લક્ષ્યભેદન થવાનું હોય તે તબક્કામાં એમ પ્રમાણમાં ટૂંકા સમયગાળા દરમ્યાન “ગાઈડેડ"” હોય છે.