GPSC Class 1 - 2 2019 Paper 2

Question 20
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાન સાચું / સાચાં છે ?
1. રોકાણકારો પાસેથી બિન સૂચિબદ્ધ કંપનીઓ દ્વારા ઉભી કરવામાં આવેલી મૂડી પર ચૂકવવા પાત્ર આવકવેરો એ Angel tax છે.
2. તે ભંડોળના Laundering ને અટકાવવા માટે 2012 ના બજેટમાં દાખલ કરવામાં આવ્યો હતો.
3. જો કે હાલના 2019 ના બજેટમાં ૨દ કરવામાં આવ્યો હતો.
4. જો સ્ટાર્ટ અપ એન્ટીટીની ભરપાઈ થયેલી મૂડીએ રૂ. 25 કરોડ કે તેથી ઓછી હોય તો angel tax લાગુ પડતો નથી.

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 1 અને 3
    c
    માત્ર 1,2 અને 4
    d
    માત્ર 3