નીચેના પૈકી વિધાન / વિધાનો એ Mission Organic Value Chain Development for North Eastern Region (MOVCDNER) બાબતે સાચુ છે ?
1. તે National Mission for Sustainable Agriculture (NMSA) હેઠળનું પેટા મીશન છે.
2. જરૂરી માળખાગત તકનીકી અને નાણાંકીય મદદ સાથે પાક વિશિષ્ટ ઓર્ગેનીક ઉત્પાદન ક્લસ્ટર (Crop Specific organic production clusters) વિકસિત કરવું.
3. આ યોજના એ અરૂણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરામાં અમલમાં મૂકવામાં આવી છે.