GPSC Class 1 - 2 2019 Paper 2

Question 163
DIFFICULTCorrect: +1Incorrect: -1

ભારત સરકારના 2018-19 ના આર્થિક સર્વેક્ષાણ અનુસાર નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. 93.1 % પરિવારો શૌચાલયની સુવિધા ધરાવે છે.
2. શૌચાલયની સુવિધા ધરાવતા પરિવારોમાંથી 96.5 % એ ગ્રામીણ ભારતમાં તેનો ઉપયોગ કરે છે.
3. 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50 % વ્યક્તિગત પરિવાર સંડાસ (Individual Households Latrine) (IHHL) નો વ્યાપ.

    a
    માત્ર 1 અને 3
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 2
    d
    1,2 અને 3