GPSC Class 1 - 2 2019 Paper 2

Question 167
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ ટ્રેન એ ખાનગી ક્ષેત્ર દ્વારા સંચાલીત થનારી સૌ પ્રથમ ટ્રેન છે ?

    a
    દિલ્હી-કાલકા મેઘા એક્સપ્રેસ
    b
    દિલ્હી-ચંદીગઢ શતાબ્દી એક્સપ્રેસ
    c
    દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસ
    d
    દિલ્હી-મુંબઈ બીઝનેસ એક્સપ્રેસ