મહી નદી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. મહી નદીનો તટ ઉત્તર અને ઉત્તર પશ્ચિમમાં અરવલ્લીના ડુંગરો દ્વારા સીમીત થયેલો છે.
2. ઉકાઈ ડેમ મહી નદી પર સ્થિત છે.
3. તેના દક્ષિણમાં વિંધ્યાચળ અને પશ્ચિમમાં ખંભાતનો અખાત છે.
4. મહી નદીએ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોમાંથી પસાર થાય છે.