GPSC Class 1 - 2 2019 Paper 2

Question 140
MEDIUMCorrect: +1Incorrect: -1

તેલમાં તળેલા ખાદ્યપાર્થોની ઉત્પાદનની તારીખ ખરીદતા પહેલાં ચકાસવી જોર્ઈએ કારણકે તેલ_______ ના લીધે ખોરૂં થઈ જતું હોય છે.

    a
    ઓક્સિડેશન
    b
    રીડકશન
    c
    હાઈડ્રોજીનેશન
    d
    સ્નિગ્ધતામાં ઘટાડો