GPSC Class 1 - 2 2019 Paper 2

Question 141
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 
1. હિમોફિલિયા એક એવી રંગસૂત્રીય ખામી છે જેને લઈને શ્વેત રક્તકણોમાં ઘટાડો થાય છે.
2. તાજા જન્મેલા બાળકનું લિંગ (Sex) માતા તરફથી મળેલ (માતામાંથી ઉતરી આવેલ) રંગસૂત્રના આધારે નિર્ધારિત થાય છે.
3. Y રંગસૂત્ર પર પ્રભાવી જનીન મળતું હોઈ સ્ત્રીઓમાં હિમોફિલિયા ઓછો હોય છે.

    a
    1,2 અને 3
    b
    માત્ર 3
    c
    માત્ર 1 અને 3
    d
    એક પણ નહિ