GPSC Class 1 - 2 2019 Paper 2

Question 99
EASYCorrect: +1Incorrect: -1

ટૂંકાગાળાની હવામાનની આગાહી માટે નીચેના પૈકીની કઈ ઘટનાએ ભારતીય ઉપખંડ માટે નબળા વરસાદ સાથે સંકળાયેલી છે ?

    a
    લા નીના (La Nina)
    b
    જેટ સ્ટ્રીમની (પ્રવાહની) ગતિ
    c
    અલ નીનો (EI Nino)
    d
    વૈશ્વિક તાપ વૃધ્ધિ (ગ્લોબલ વોર્માંગ)