GPSC Class 1 - 2 2019 Paper 2

Question 100
MEDIUMCorrect: +1Incorrect: -1

કોમ્પ્યુટરની ઓપરેટીંગ સીસ્ટમ અને કોમ્પ્યુટર સાથે જોડાયેલ બાહ્ય ઉપકરણ વચ્ચે સંવાદ પ્રસ્થાપિત કરનાર સોફટવેરને_______ તરીકે ઓળખવામાં આવે છે.
1. ડીવાઈસ ડ્રાઈવર
2. ઓ.એસ. ડ્રાઈવર
3. હાર્ડવેર ડ્રાઈવર

    a
    માત્ર 1
    b
    માત્ર 1 અને 2
    c
    માત્ર 2 અને 3
    d
    1,2 અને 3