GPSC Class 1 - 2 2019 Paper 2

Question 120
EASYCorrect: +1Incorrect: -1

"ઉજ્જવલા પ્લસ"નો ઉદ્દેશ કયો છે?

    a
    બી.પી.એલ. પરિવારોને 2020 સુધીમાં રસીકરણ હેઠળ આવરી લેવા.
    b
    ગરીબ પરીવારોના લાભાર્થે લોકને રાંધણ ગેસના કનેક્શન દાન કરવા માટે છૂટ આપવી.
    c
    100 % ગ્રામ્ય વિજળીકરણ સિધ્ધ કરવું.
    d
    સાર્વત્રિક રહેણાંક વિજળીકરણ સિદ્ધ કરવું.