ભારત સરકારના ભારતના આર્થિક સર્વેક્ષણ 2018-19 બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. 2010 ની કિંમતોએ ભારતની વાસ્તવિક માથાદીઠ GDP 5000 ડોલર વધારવા માટે માથાદીઠ ઊર્જા વપરાશમાં 2.5 ગણો વધારો જરૂરી છે.
2. ભારતે 0.8 માનવ વિકાસ સૂચકાંક (Human Development Index) સ્કોર પ્રાપ્ત કરવા માટે માથાદીઠ ઊર્જા વપરાશમાં 4 ગણો વધારો જરૂરી છે.
3. હવે ભારત ઊર્જા સ્થાપિત ક્ષમતા (Installed Capacity) માં પવન ઊર્જામાં 4થા, સૌર ઊર્જામાં 5મા તથા પુનઃપ્રાપ્ય ઊર્જામાં 5 મા ક્રમે આવે છે.
4. 60 % ભાગીદારી સાથે ઉષ્મા ઊર્જા હજુ પણ પ્રભાવશાળી ભૂમિકા ભજવે છે.