ભારત સરકારે શ્રી નાનાજી દેશમુખને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત કરી છે. શ્રી નાનાજી દેશમુખ વિશે નીચેના પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં નથી ?
1. તેમને ઉત્તર પ્રદેશમાં જનસંઘને આધારરૂ૫ બનાવવાનું શ્રેય આપવામાં આવે છે.
2. તેમણે 1950 માં ગોરખપુર ખાતે પ્રથમ સરસ્વતી શિશુ મંદિરની સ્થાપના કરી હતી.
3. આ અગાઉ તેઓને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.