GPSC Class 1 - 2 2019 Paper 2

Question 25
MEDIUMCorrect: +1Incorrect: -1

આયકર સેતુ કે જે હમણાં સમાચારમાં આવેલ છે તે _______સાથે સંલગ્ન છે.

    a
    તે નવા પરોક્ષ કર અમલીકરણ (regime) ને રોલ આઉટ કરવામાં મદદરૂપ થવા માટે શરૂ કરવામાં આવેલી ખાનગી લીમીટેડ કંપની છે.
    b
     તે વપરાશકર્તાઓ કે કરદાતાઓને GST ની જોગવાઈઓ ઓનલાઈન મંચ દ્વારા અમલ કરવા માટે પરવાનગીઆપે છે.
    c
    તે CBDT દ્વારા શર કરવામાં આવેલી App છે કે જે entities track TD, કર ભરવા અને Permanent Account Number (PAN) માટે અરજી કરવા માટે પરવાનગી આપે છે.
    d
    તે એક ડેસ્ક છે કે જે નાના વેપારીઓને GST ના ફાયદા સમજાવશે અને તેમના પ્રશ્નોના જવાબ આપશે.