કેપીટલ ગેઈન ટેકસ (મૂડી લાભ ક૨) વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. મૂડી લાભ એ જ્યારે રોકાણ તેની મૂળ ખરીદ કિંમત કરતાં ઊંચી કિંમતે વેચવામાં આવે છે ત્યારે જે નફો મળે છે, તેને કહેવાય છે.
2. મૂડી લાભ કર એ ત્યારે જ લાગે છે જ્યારે અસ્કયામત વેચાય છે. જ્યારે રોકાણકાર પાસે માલિકીમાં હોય ત્યારે લાદવામાં આવતો નથી.
3. સામાન્ય રીતે, જો અસ્ક્યામત એ 24 માસથી ઓછા સમયગાળાની માલિકી ધરાવતી હોય, તો તેને વેચવાથી મળતો લાભ એ ટૂંકાગાળાનો મૂડી લાભ તરીકે ગણવામાં આવે છે.