નેશનલ ફૂડ સીક્યોરીટી એક્ટ, 2013 અંતર્ગત કરવામાં આવેલ જોગવાઈઓ બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયાં વિધાનો સાયું / સાચાં છે ?
1. આ અધિનિયમ એ ટાર્ગેટેડ પબ્લીક ડીસ્ટ્રીબ્યૂશન સીસ્ટમ (TPDS) અંતર્ગત 75 % સુધીની ગ્રામીણ વસ્તીને અને 50 % સુધીની શહેરી વસ્તીને રાહતના દરે અનાજ મેળવવા માટેની જોગવાઈ કરે છે.
2. ભાવ એ કેન્દ્ર સરકાર દ્વારા સમયાંતરે નિશ્ચિત કરવામાં આવે છે, પરંતુ તે MSP થી વધવા જોઈએ નહીં.
3. તેમાં સૂચવેલ પોષક ધોરણો અનુસાર 14 વર્ષ સુધીના બાળકો, એ પૌષ્ટિક આહાર મેળવવા અથવા ઘરે સીધું સામાન (રેશન) લઈ જવા માટે હકદાર છે.