GPSC Class 1 - 2 2019 Paper 2

Question 82
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના જોડકાં જોડો.
ખડકોરાજ્ય
a. આરસ (Marble)1. હિમાચલ પ્રદેશ
b. સીંધાલુણ (Rock Salt)2. રાજસ્થાન
c. લાવાનો બનેલો ભૂરો લીલો પથ્થર (Basalt)3. કર્ણાટક
d. ચૂનાનો પથ્થર (Limestone)4. મહારાષ્ટ્ર

    a
    a - 3, b - 2, c - 1, d - 4
    b
    a - 2, b - 1, c - 4, d - 3
    c
    a - 4, b - 2, c - 3, d - 1
    d
    a - 2, b - 4, c - 3, d - 1