GPSC Class 1 - 2 2019 Paper 2

Question 139
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો ખોટાં છે ?

    a
    ઝેનોન (Xenon) ને "અજાણ્યાં વાયુ" (Stranger gas) તરીકે પણ ઓળખવામાં આવે છે.
    b
    ફોસ્ફરસ ટ્રાઈક્લોરાઈડ વિસ્ફોટક તરીકે વપરાય છે.
    c
    (A) તથા (B) બંને
    d
    (A) અથવા (B) બંનેમાંથી કોઈ નહીં