"વિશ્વમાં જીવંત ભાષાઓ” (Living Languages in the World) વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પેસિફીકના દ્વિપ દેશ પાપુઆ ન્યુ ગિની (Papua New Guniea) 840 જીવંત ભાષાઓ સાથે વિશ્વમાં આ યાદીમાં ટોચ પર છે.
2. 453 ભાષાઓ સાથે ભારત આ યાદીમાં ચોથા ક્રમનું સ્થાન ધરાવે છે.
3. વિશ્વમાં કુુલ 5,000 થી ઓછી જીવંત ભાષાઓ છે.
4. ભારતમાં 42 ભાષાઓ ગંભીર રીતે લુપ્તપ્રાય ભાષાઓ છે.