GPSC Class 1 - 2 2019 Paper 2

Question 147
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના વિધાનોની મદદથી પ્રાણી ઓળખો.
1. તે ભારતની સૌથી વધુ જોખમમાં આવી ગયેલ સરિસૃપ પ્રજાતિઓ છે.
2. ચંબલ નદી પર આવેલ ચંબલ વન્યજીવ અભયારણ્ય એ તેમનું નિવાસસ્થાન છે.
3. IUCN ના અતિપ્રાય મુજબ, તે પૈકીના આશરે 250 વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે.

    a
    ઓલિવ રીડલી ટર્ટલ (કાચબા)
    b
    ઘરીઆલ મગર
    c
    ખારા પાણીના મગર
    d
    સમુદ્ર ગાય (સી કાઉ - ડગોંગ)