GPSC Class 1 - 2 2019 Paper 2

Question 35
EASYCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયા ખ્યાતનામ (notable) અર્થશાસ્ત્રીઓએ સંસ્થાન સમયગાળા (colonial period) દરમ્યાન ભારતની ૫૨ માથાદિઠ આવકનો અંદાજ કર્યો હતો ?
1. દાદાભાઈ નવરોજી
2. વીલીયમ ડીગ્બી
3. વી. કે. આર. વી. રાવ
4. આર. સી. દેસાઈ

    a
    માત્ર 1,3 અને 4
    b
    માત્ર  3 અને 4
    c
    માત્ર  1
    d
    1,2,3 અને 4