પરવાળાના ખરાબા (Coral reefs) વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પરવાળાના અવશેષો (Corallite) એ પરવાળાનું નિવાસસ્થાન છે.
2. પરવાળા એ સજીવ જીવતંત્ર છે.
3. ખરાબાઓ એ કેલ્શીયમ કાર્બોનેટનું વણબંધાયેલું (uncemented) અને નરમ માળખું છે.
4. ખરાબાઓ એ કેલ્શીયમ કાર્બોનેટનું બંધાયેલું (cemented) અને સખત માળખું છે.