નગર કિર્તન કે જે તાજેતરમાં સમાચારમાં હતું, તે વિશે નીચેના પૈકી ક્યું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
1. તે હિંદુ શ્રધ્ધાળુઓની પાકિસ્તાનથી ભારતની ધાર્મિક શોભાયાત્રા હતી.
2. શીખોની અને શીખો દ્વારા આગેવાની લીધેલી આ ધાર્મિક શોભાયાત્રા પાકિસ્તાનના પંજાબ પ્રાંતથી ભારતના પંજાબ સુધીની હતી.
3. આ શોભાયાત્રા હિંદુઓની પાકિસ્તાનના હિંગળાજ મંદિરથી ભારતમાં વૈષ્ણોદેવી મંદિર સુધીની હતી.
4. તે હિંદુઓ અને શીખોની સંયુક્ત શોભાયાત્રા હતી.