GPSC Class 1 - 2 2019 Paper 2

Question 34
MEDIUMCorrect: +1Incorrect: -1

કેન્દ્ર સરકારની વિદ્યુત પ્રવાહ મોબાઈલ એપ્લીકેશનનો ધ્યેય______ છે.

    a
    વાસ્તવિક સમય (realtime basis) ના આધારે ભારતમાં ઊર્જાની ઉપલબ્ધતાની જાણકારી પૂરી પાડવી
    b
    પોતાના માટે પ્રવર્તમાન અને લાગુ પડતા હોય તે GST ના દર વિશે જાણવું.
    c
    વપરાશના બિલનું યૂકવણું, આયકર ફાઈલ કરવા જેવી 100 થી વધુ સેવાઓ પૂરી પાડે છે.
    d
    લોકોને કેન્દ્રીય મંત્રાલયો અને સંલગ્ન સરકારી સંસ્થાઓ સાથે જોડીને વિચારોને ચેનલાઈઝ કરવા, ટિપ્પણીઓ કરવા અને સર્જનાત્મક સૂચન કરવા માટેનો માર્ગ પૂરો પાડે છે.