GPSC Class 1 - 2 2019 Paper 2

Question 26
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કઈ બાબત એ ભારતની National Manufacturing Policy નો હેતુ નથી?

    a
    2022 સુધીમાં GDP માં ઉત્પાદનનો ફાળે $25 \%$ વૃધ્ધિ કરવો.

    b
    ઉત્પાદનના ક્ષેત્રમાં નોકરીના સર્જકતા દરમાં વધારો કરી 2022 સુધીમાં 100 મીલીયન વધારાની નોકરીનું નિર્માણ કરવું.ઉત્પાદનના ક્ષેત્રમાં નોકરીના સર્જકતા દરમાં વધારો કરી 2022 સુધીમાં 100 મીલીયન વધારાની નોકરીનું નિર્માણ કરવું.


    c
    માર્ગ (Roadways) માં રાષ્ટ્રીય ક્ષમતા બનાવવી.
    d
    ઉત્પાદનમાં ઘરેલુ મૂલ્ય વર્ધિત (domestic value addition) અને તકનીકી ઊંડાણ (technological depth) માં વધારો કરવો.