GPSC Class 1 - 2 2019 Paper 2

Question 61
DIFFICULTCorrect: +1Incorrect: -1

ગુજરાત રાજ્યના 2019-20 ના બજેટ સંદર્ભે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. ગુજરાતે તેના ખર્ચના 14.4 % શિક્ષણ માટે ફાળવ્યા છે.
2. ગુજરાતે તેના ખર્ચના 5.8 % આરોગ્ય માટે ફાળવ્યા છે.
3. રાજ્યએ તેના કુલ બજેટના 4.5 % કૃષિ ક્ષેત્ર માટે ફાળવ્યા છે.

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1 અને 3
    d
    1,2 અને 3