GPSC Class 1 - 2 2019 Paper 2

Question 47
DIFFICULTCorrect: +1Incorrect: -1

આર્થિક સર્વેક્ષણ 2018-19 ના સંદર્ભમાં નીચે પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આર્થિક સર્વેક્ષણ 2018-19 જમીનની ઉત્પાદકતાને બદલે સિંચાઈના પાણીની ઉત્પાદકતા તરફ ધ્યાન આપવાનું સૂચવે છે.
2. લગભગ 89 % ભૂગર્ભ જળનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે.
3. ડાંગર અને શેરડી જેવા પાક 60 % જેટલુ સિંચાઈનું પાણી વાપરી નાંખે છે.
4. ખાતરનો વપરાશ કે જે 2002 સુધી સ્થિર હતો તેમાં 2011 પછી સતત વધારો નોંધાયો છે.

    a
    માત્ર 1 અને 2
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 1, 2 અને 3
    d
    1, 2, 3 અને 4