GPSC Class 1 - 2 2019 Paper 2

Question 58
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પેકી કયું જળ ક્ષેત્ર એ સૌથી વધુ ક્ષારતા ધરાવે છે?

    a
    મૃત સમુદ્ર (Dead Sea)
    b
    મોનો લેક (Mono Lake)
    c
    ગ્રેટ સોલ્ટ લેક (Great Salt Lake)
    d
    રાતો સમુદ્ર (Red Sea)