GPSC Class 1 - 2 2019 Paper 2

Question 2
MEDIUMCorrect: +1Incorrect: -1

ભારતીય અર્થતંત્રમાં કઈ રીતે વર્તણૂંકીય પરિવર્તન શક્ય છે તે 2018-19 નું આર્થિક સમજાવે સમજાવે છે. આ પરિવર્તન નીચેના પૈકી કઈ યોજના દ્વારા શક્ય છે ?
1. બેટી બચાવો, બેટી પઢાવો
2. સ્વચ્છ ભારત મિશન
3. નાદારી અને દેવાળું પ્રક્રિયા
4. ઉજાલા યોજના

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 2 અને 3
    c
    માત્ર 3 અને 4
    d
    માત્ર 4