GPSC Class 1 - 2 2019 Paper 2

Question 176
DIFFICULTCorrect: +1Incorrect: -1

ઈન્ડીયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચ (Indian Council of Medical Research) તાજેતરમાં IMMUVAC અને VPM 1002 નામની બે નવી દવાઓ બહાર પાડી છે જે _____ ના રોગને નિયંત્રીત કરવાના નિવારક અજમાયશ તરીકે (Preventive trial) છે.

    a
    એચ.આઈ.વી. / એઈડ્સ
    b
    પોલીયો
    c
    મલેરિયા
    d
    ક્ષય