GPSC Class 1 - 2 2019 Paper 2

Question 150
MEDIUMCorrect: +1Incorrect: -1

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ (GIFT) સીટીમાં સંયુક્ત કામગીરી માટેની પરવાનગી નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને _____ને સીક્યોરીટી અને એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડીયા (SEBI) તરફથી પ્રાપ્ત થઈ છે.

    a
    નાસ્ડેક, યુ.એસ.એ. (Nasdaq, USA)
    b
    યુરોનેક્સ્ટ, યુરોપ (Euronext, Europe)
    c
    સિંગાપુર એક્સચેન્જ (SGX), સિંગાપુર) (Singapore Exchange (SGX), Singapore)
    d
    શાંગહાઈ સ્ટોક એક્સચેન્જ, શાંગહાઈ (Shanghai Stock Exchange, Shanghai)