GPSC Class 1 - 2 2019 Paper 2

Question 193
DIFFICULTCorrect: +1Incorrect: -1

પ્રતિ વર્ષ 8 મી સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષનું વિષયવસ્તુ (Theme) છે.

    a
    સાક્ષરતા અને બહુ ભાષીયતા
    b
    તમામને સાક્ષરતા
    c
    સાક્ષરતા અને સમાજ
    d
    સાક્ષરતા, ભાષાઓ અને શિક્ષણ (learning)