નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. MUDRA એ Micro Units Development and Refinance Agency Limited માટે વપરાય છે.
2. MUDRA ત્રણ યોજનાઓ ધરાવે છે - શિશુ, કિશોર અને તરૂણ.
3. MUDRA યોજના ભારે અને મોટા ઉદ્યોગોને પણ ફંડ આપી શકે.
4. MUDRA લોન એ વ્યાપાર હપ્તા લોન, વાણિજ્યિક વાહન લોન વગેરેનો સમાવેશ કરે છે.