પર્યાવરણીય સમજૂતિઓના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. દોહા સુધારો એ મોન્ટરીયલ પ્રોટોકોલમાં કરવામાં આવેલ સુધારો છે.
2. કીગાલી સમજૂતિ એ કાર્બન ઉત્સર્ગને મર્યાદિત કરવા ક્યોટો પ્રોટોકોલમાં કરવામાં આવેલ સુધારો છે.
3. દોહા સુધારાને ભારતે તાજેતરમાં અનુમોદન આપેલ છે.