GPSC Class 1 - 2 2019 Paper 2

Question 98
MEDIUMCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી કયું જ્વાળામુખી માંથી ઉદ્ભવેલું છે ?
1. આંદામાન અને નિકોબાર દ્વિપસમૂહો
2. લક્ષદ્વીપ
3. દખ્ખણનો (Deccan) Trap
4. અરવલ્લી પર્વતમાળાઓ (Ranges)

    a
    માત્ર 1,2 અને 3
    b
    માત્ર 2 અને 4
    c
    માત્ર 1 અને 3
    d
    1, 2, 3 અને 4