GPSC Class 1 - 2 2019 Paper 2

Question 97
EASYCorrect: +1Incorrect: -1

વિશ્વમાં માછીમારી માટેના સૌથી મહત્વના સ્થળો ત્યાં જોવા મળે કે જે ક્ષેત્રોમાં ______ હોય.

    a
    ગરમ અને ઠંડા વાતાવરણીય પ્રવાહો મળતા હોય.
    b
    નદીઓ બહોળા પ્રમાણમાં તાજું પાણી દરિયામાં ઠાલવતી હોય.
    c
    સમુદ્રના ગરમ અને ઠંડા પ્રવાહો મળતા હોય.
    d
    ખંડીય છાજલી એ ઉંચીનીચી (undulating) હોય.