GPSC Class 1 - 2 2019 Paper 2

Question 183
DIFFICULTCorrect: +1Incorrect: -1

ભારતના માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ______ માટે વિશ્વની સૌથી મોટી સંકલિત ઓનલાઈન જંકશન “શગુન” શરૂ કરી છે.

    a
    ખાનગી વિશ્વવિદ્યાલયો
    b
    તકનીકી સંસ્થાઓ
    c
    શાળાઓ
    d
    સંશોધન સંસ્થાઓ