GPSC Class 1 - 2 2019 Paper 2

Question 114
MEDIUMCorrect: +1Incorrect: -1

બ્લેક સ્મોકર્સ એટલે શું ?

    a
    સમુદ્રમાંના હાઈડ્રોથર્મલ માર્ગો
    b
    થર્મલ પાવર પ્લાન્ટની ચિમનીમાંથી બહાર નીકળતાં પ્રદૂષિત તત્ત્વો
    c
    ફેફસાના કેન્સરના દર્દીઓ
    d
    ધૂમ્રપાન વિરોધી ચળવળ ચલાવતાં સ્વયંસેવકો