GPSC Class 1 - 2 2019 Paper 2

Question 152
DIFFICULTCorrect: +1Incorrect: -1

ગ્રાહક સુરક્ષા ખરડો, 2019 ની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. આ ખરડો ગ્રાહક સુરક્ષા અધિનિયમ (Act) 1986 ના સ્થાને આવ્યો.
2. આ બિલ ગ્રાહકના છ હકો વ્યાખ્યાયિત કરે છે, જેમાં જીવન અને સંપત્તિને જોખમી એવા સામાન અને સેવાઓના માર્કેટીંગ કરવા સામે સંરક્ષણ આપવાના હકનો પણ સમાવેશ થાય છે.
3. આબિલ અંતર્ગત કેન્દ્ર સરકાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તાધિકાર (Central Consumer Protection Authority) (CCPA) ની રચના કરશે.
4. CCPA એ ઉત્પાદક અથવા સમર્થકને ખોટી જાહેરાત બદલ રૂા. 50 લાખ સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની કેદની સજા ફરમાવી શકે.
નીચેના પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.

    a
    માત્ર 1,2 અને 3
    b
    માત્ર 2, 3 અને 4
    c
    માત્ર 1 અને 3
    d
    1, 2, 3 અને 4