તાજેતરમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં બિન ઉત્પાદક મિલકત (Non Performing Assets)(NPA) માં ઉથલપાથલ જોવા મળી. આ માટે જવાબદાર સાચાં પરિબળો પસંદ કરો.
1. દેશમાં નીચી આર્થિક વૃદ્ધિ
2. ભૂતકાળમાં - ખાસ કરીને સારા સમય દરમ્યાન બેંકો દ્વારા આક્રમકધિરાણ
3. લોનની વસૂલાત માટેની યોગ્ય કાયદાકીય જોગવાઈઓનો અભાવ
4. બેંકોએ NPA ની પધ્ધતિ (સીસ્ટમ) આધારિત ઓળખ કરવા તરફ પરિવર્તન કર્યું.