GPSC Class 1 - 2 2019 Paper 2

Question 192
MEDIUMCorrect: +1Incorrect: -1

ઉત્તર પૂર્વીય પરિષદ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે?
1. આ પરિષદનું 68 મું Plenary (પૂર્ણ) સત્ર એ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં થયું.
2. આ પરિષદ એ ઉત્તર પૂર્વીય પરિષદ અધિનિયમ 1972 દ્વારા સ્થાપવામાં આવી હતી.
3. ઉત્તર પૂર્વીય તમામ રાજ્યોના રાજ્યપાલો અને મુખ્યમંત્રીઓ આ પરિષદના સદસ્યો છે.
4. કેન્દ્રીય ગૃહમંત્રી પરિષદની અધ્યક્ષતા કરશે.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 2 અને 4
    c
    માત્ર 2,3 અને 4
    d
    માત્ર 3 અને 4