GPSC Class 1 - 2 2019 Paper 2

Question 190
DIFFICULTCorrect: +1Incorrect: -1

ખનીજ સંશોધન બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તપાસ અને સંશોધન માટે ધ એટોમિક મિનરલ્સ ડીરેકટોરેટ (The Atomic Minerals Directorate) (AMD) ગુજરાતમાં બે પરમાણ્વીય ખનીજોની શોધ કરી છે.
2. AMD એ 19,546 ટન નિયોબિયમ ઓક્સાઈડ (niobium oxide) અને 3.46 લાખ ટનની દુર્લભ પૃથ્વી તત્વો (rare earth elements) ઓક્સાઈડનો અંદાજ કર્યો છે.
3. આ ખનીજો ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં મળી આવ્યાં છે.
4. AMD એ આજ સ્થળે 4.12 લાખ ટનના થોરીયમની શોધ પણ કરી છે.

    a
    1,2,3 અને 4
    b
    માત્ર 1, 2 અને 3
    c
    માત્ર 2 અને 3
    d
    માત્ર 1 અને 3