GPSC Class 1 - 2 2019 Paper 2

Question 11
MEDIUMCorrect: +1Incorrect: -1

તાજેતરમાં નીતિ આયોગે હાઈ-ટેક જાહેર પરિવહનની છ દરખાસ્તોને મંજૂરી આપી છે. નીચેના પૈકી કયું / કયાં આ દરખાસ્તના ભાગરૂ૫ નથી?
1. હાયપરલુપ (Hyperloop)
2. મેટ્રીની (Metrino)
3 પોડ ટેક્ષી. (Pod Taxis)
4. બુલેટ ટ્રેન (Bullet Train)

    a
    માત્ર 1 અને 3
    b
    માત્ર 1 અને 3
    c
    માત્ર 4
    d
    1,2,3 અને 4