GPSC Class 1 - 2 2019 Paper 2

Question 56
DIFFICULTCorrect: +1Incorrect: -1

આર્થિક સર્વેક્ષણ 2018-19 સંદર્ભે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. વાર્ષિક વસ્તીનો વૃધ્ધિ દર 2011-21 માં 1.1\% થી વધી 2031-41 માં 1.5\% થવાની સંભાવના છે.
2. સેવા ક્ષેત્રએ (બાંધકામ ક્ષેત્ર સિવાય) ભારતના કુલ મૂલ્યવર્ષનમાં (GVA) $54.3 \%$ જેટલો ફાળો આપ્યો.
3. સેવા ક્ષેત્રનો રોજગારીમાં ફાળો $34 \%$ છે.
4. ભારત વિશ્વની $18 \%$ વસ્તી ધરાવતો દેશ છે, પરંતુ તે વિશ્વના પ્રાથમિક ઊર્જાનો માત્ર $6 \%$ ઉપયોગ કરે છે.

    a
    માત્ર 1,2 અને 3
    b
    માત્ર 1,3 અને 4
    c
    માત્ર 2, 3 अने 4
    d
    1,2,3$ અને 4