ભારતમાં નમૂના નોંધણી સર્વેક્ષણ (Sample Registration Survey) વિશે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તે મુજબ સ્ત્રીઓનું અપેક્ષિત આયુષ્ય 70.4 વર્ષ છે.
2. પુરુષોનું અપેક્ષિત આયુષ્ય 67.8 વર્ષ છે.
3. સ્ત્રીઓ અને પુરુષોના અપેક્ષિત આયુષ્યમાં સૌથી વધુ તફાવત એ ઉત્તારાખંડમાં 10 વર્ષનો નોંધાયેલ છે.
4. રાષ્ટ્રીય સ્તરે જન્મ સમયે સ્ત્રી-પુરુષ અપેક્ષિત આયુષ્ય એ આશરે 2.6 વર્ષનો તફાવત ધરાવતો હતો.