GPSC Class 1 - 2 2019 Paper 2

Question 132
DIFFICULTCorrect: +1Incorrect: -1

ઈન્ટીગ્રેટેડ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ સંબંધિત નીચેના પૈકી કયાં વિધાનો ખોટાં છે ?
1. ઈલેક્ટ્રોનિક વોરફેરો ઉદ્દેશ શત્રુના ઈલેક્ટ્રોનિક ઉપકરણો નિષ્ફળ/ નાકામ બનાવવાનો અને અને નેવીગેશનલ સિગ્નલને હેક કરવાનો છે.
2. સંયુક્તા એ ભૂમિદળ (Army)ની મોબાઈલ ઈન્ટીગ્રેટેડ ઈલોક્ટ્રોનિક વેરફેર સિસ્ટમ છે.
3. સંગ્રહ નૌકાદળ માટે ડિઝાઈન કરવામાં આવી છે અને તે સંયુક્તાની નૌકાદળીય આવૃત્તિ છે.
4. ગરૂડ એ હવાઈદળની સંયુક્તાની આવૃત્તિ છે.

    a
    1,3 અને 4
    b
    માત્ર 2, 3 અને 4
    c
    માત્ર 2 અને 3
    d
    માત્ર 1,2 અને 3