ભારતના 7 મા આર્થિક સેન્સસ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. 7 મા આર્થિક સેન્સસની શરૂઆત ત્રિપુરાથી થઈ.
2. છેલ્લી આર્થિક સેન્સસ 2010 માં કરવામાં આવી હતી.
3. આ સેન્સસના પરિણામો માર્ચ 2020 સુધીમાં ઉપલબ્ધ થશે.
4. માહિતી માત્ર વાણિજ્યિક સંસ્થાઓ પાસેથી જ એકત્રિત કરવામાં આવશે.