શૂન્ય બજેટ કુદરતી ખેતી (Zero Budget Natural Farming) (ZBNF) વિશે કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?
1. શાકભાજીના પાક (Leguminous crops) સાથે આંતરપાક એ ZBNF ના ઘટકોમાંનો એક છે.
2. વાતાવરણના નાઈટ્રોજનને સ્થાયી કરીને પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતા વધારે છે.
3. ZBNF માં વપરાતા ગોબર, મૂત્ર આધારિત રચનાઓ (formulations) અને વાનસ્પતિક અર્ક એ ખેડૂતોને ઈનપુટ ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
4. આ યોજના માત્ર નાના જમીનધારકોને જ લાગુ પડે છે.