GPSC Class 1 - 2 2019 Paper 2

Question 173
DIFFICULTCorrect: +1Incorrect: -1

નીચેના પૈકી ચીનની કઈ બેંકને RBI તરફથી ભારતમાં નિયમિત સેવાઓ આપવા માટે મંજૂરી મળેલ છે ?

    a
    બેન્ક ઓફ મેન્ડરીન (Bank of Mandarin)
    b
    બેન્ક ઓફ સિચ્યુઆન (Bank of Sichuan)
    c
    બેંક ઓફ ચાઈના (Bank of China)
    d
    વી બેન્ક ઓફ સ્કેન્ઝન (We Bank of Schengen)